ચાર કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

0
5

જાહેર શાંતિ અકબંધ રાખવા પોલીસનો હુકમ
સુરત, તા.૨૭

સુરત શહેરમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેરના મદદનીશ પોલીસ કમિશનર( વિશેષ શાખા)શ્રી પી.એલ.ચૌધરીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી સંયુક્ત હેતુથી જાહેર સ્થળે ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર તા.૦૪/૦૫/૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY