જુદા જુદા કાયદા હેઠળ દોષિત ઠરનાર માટે કાનૂની જોગવાઈ

0
3

સુરત, તા.૨૯
કઈ કલમમાં કેટલી સજાની જાગવાઈ છે તે આ પ્રમાણે છે. આઈપીસી-૩૭૬(૨) આશ્રિત ઉપર બળાત્કાર ગુજારવો, ૧૦ વર્ષની જન્મટીપ સુધીની, આઈપીસી-૩૭૭ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવું. ૧૦ વર્ષથી જન્મટીપ સુધીની આઈપીસી ૩૪૨ ગેરકાયદેસર ગોîધી રાખી ત્રાસ આપવા ૧ વર્ષ સુધીની, આઈપીસી ૩૫૪- દુષ્કર્મïના ઈરાદે મહિલા પર હુમલો કરવો ૧ વર્ષથી ૫ વર્ષ સુધીની, આઈપીસી-૩૫૭ ગેરકાયદેસર અટકાયતમાં રાખવું-૧ વર્ષ સુધીની, આઈપીસી-૨૧૨ આરોપી માટે મકાન-વાહનની વ્યવસ્થા-૩ વર્ષ સુધીની કેદ, આઈપીસી-૧૨૦ બી- કાવત્રુ-મુખ્ય ગુનેગાર જેટલી જ સજા સહઆરોપીઓને, આઈપીસી-૫૬૪ ગાળાગાળી કરવી- ૨ વર્ષ સુધીની કેદ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY