ગઢચીરોલીના હુમલાના શહીદોના માનમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ

0
5

સુરત, તા.૨
ગત તા.૧લી મે મહારાષ્ટ્રના ગઢચીરોલી ખાતે થયેલી નક્સલી હુમલામાં શહીદ થયેલા ૧૬ જેટલા વીર જવાનોની શહાદતને શ્રદ્ધાંજલી આપવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે ૬.૩૦ કલાકે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કોંગ્રેસ કાર્યાલય (જુની) મક્કાઈપુલ સામે રાખવામાં આવ્યો છે. તેની જાણકારી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકા દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY