સમૂહ લગ્નમાં ૧૪ યુગલો લગ્ન ગ્રંથીથી જાડાશે
સુરત, તા.૭
માહ્નાવંશી સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત માહ્નાવંશી સમાજના ૧૯માં સમૂહ લગ્નનું આયોજન આજે તા.૭-૫-૨૦૧૯નાં મંગળવારને અખાત્રીજના દિવસે સાંજે ૫.૦૦ થી ૯.૦૦ કલાકે રજવાડી પાર્ટી પ્લોટ ન્યુ. કોસાડ રોડ, અમરોલી સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં ૧૪ નવદંપતિ જાડાનાર છે.
આ સમૂહ લગ્ન સમારંભમાં કેતનભાઈ બાલુભાઈ ચાસીયા, પ્રવિણભાઈ જીવણભાઈ સોદાગર, જયેશભાઈ પિતાંબરભાઈ ભટારીયા યુવા સમાજ અગ્રણી, ભાગ્યલક્ષ્મી સોસાયટી, ૧૦૮ મહંત શ્રી તુલસીદાસજી સાહેબ કબીર સંપ્રદાય, રામપુરા, રામબાગ, સુરત, મુખ્ય મહેમાન ધનસુખભાઈ એલ. સુરતી, તુલસીભાઈ કે. સોલંકી (વેસુવાલા), ભાનુબેન કાંતિલાલ પરમાર, ઠાકોરભાઈ નરોત્તમભાઈ સોલંકી, મનહરભાઈ પરસોત્તમભાઈ સોલંકી, ભૂપેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પરમાર, ડો. જયા યોગેશ હલાટવાળા, હિતેશભાઈ મણીલાલભાઈ ઉમરીયા, બીપીનભાઈ કે. ચાસીયા, પ્રદીપકુમાર (રાજુભાઈ) ગોપાળદાસ પરમાર, હરિભાઈ ડી. ગોહિલ, નીરૂબેન એચ. ગોહિલ, કાંતિભાઈ માધુભાઈ સુનેરીયા, ખંડુભાઈ એલ. પરમાર (સ્યાદલા), રતિલાલભાઈ એન. વાડીવાલા વગેરે હાજરી આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



