મકનજી ર્પાક જૈન સંઘમાં સાધ્વી પશાંતશ્રીજી કાળધર્મ પામ્યા

0
2

મોડી બપોરે પાલખી યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ લઈ જવાશે
સુરત તા ૧૦

આગોમોધારક સાગર સમુદાય ના સાધ્વીજી ભગવંત શ્રી નિવેદશ્રીજી મ.સાના શિષ્ય સાધ્વીજી શ્રી પ્રશાંતશ્રી જી મ.સા (ઉમર ૭૯) આજે મકનજી પાકૅ જૈન સંઘ” અડાજણ, સુરત, ખાતે વૈશાખ સુદ ૬ શુક્રવાર તા ૧૦-૫-૧૯ ના સવારે ૩.૪૨ કલાકે સ્વયં અરિહંત ના સ્મરણ પુવૅક અને સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા છે. સ્વર્ગસ્થની પાલખી યાત્રા આજે બપોરે કલાકે નીકળી ઉમરા સ્મશાન ખાતે લઇ જવામાં આવશે. શાસન સમ્રાટ નેમિસૂરી સમુદાય ના પ. પુ આચાર્ય શ્રી વિજય પ્રશમચંદ્ર સૂરીશ્ચરજી ના સંસારી પક્ષે બેન મ.સા થાય.જૈન સાધ્વીજી શ્રી પ્રશાંતશ્રીજી ૭૯ વર્ષની ઉંમરે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હોવાની ખબર પડતા અડાજણ સ્થિત મકનજી પાર્ક જૈન સંઘમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડયા હતા અને વિધિવત ઉછામણી બાદ પાલખી યાત્રાની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY