રસ્તામાં પોલીસ ચેકિંગ જોઈને કાર ચાલક ભાગી ગયો
સુરત તા ૧૦
કોસંબા – પીપોદરા ગામ ખાતેથી પસાર થતી એક કારમાંથી પોલીસ વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૧૧૨૮ નંગ બોટલો કબજે કરી હતી. જોકે, પોલીસની રેઈડ જાઈને કોરï ચાલક બુટલેગર ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કોસંબા-પીપોદરા ગામ પાસેથી ગતરોજ જીજે-૦૫ એ.આર. ૧૪૭૯ નંબરના કાર ચાલકે કારમાં વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૧૧૨૮ નંગ બોટલો કિંમત રૂ. ૧.૧૨ લાખ ભરીને જતો હતો ત્યારે પોલીસી તેની કારને રોકી તપાસ કરતા ૧૮૦ એમ.એલ.ની વ્હીસ્કીની ૧૧૨૮ નંગ ૫૦૦ એમ.એલ.ના ૭૨નંગ ટીન કિંમત રૂ. ૭૨૦૦ તથા મારૂતિ કાર કિંમત રૂ. ૫૦ હજાર મળી કુલ્લે ૧.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની રેઈડ જાઈને બુટલેગર કાર ચાલક ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




