સુરત, તા.૧૦
સુરત મ્યુનિ. વિસ્તારમાં છેલ્લા ઘણાં વખતથી રખડતા ઢોર અને કૂતરાના ત્રાસની ફરિયાદમાં વધારો થયો છે. કૂદરા અને રખડતા ઢોરના કારણે લોકોને ભોગ બનવું પડે છે. ક્યારેક અકસ્માત પણ થાય છે. આવી અનેક ફરિયાદ બાદ મ્યુનિ. તંત્રએ મ્યુનિ. હદ વિસ્તારમાં કૂદરા અને રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. મ્યુનિ.એ જાહેર કરેલા ૬૩૫૯૭૭૩૮૭૭ ઉપર લોકો ફરિયાદ કરી શકશે. જેકે, આ ફરિયાદ માટે મ્યુનિ. તંત્રએ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૬.૧૦ વાગ્યાનો સમય રાખ્યો છે. કૂતરા અને રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં વધુ હોવાથી મ્યુનિ.ïને સંખ્યાબંધ ફરિયાદ મળશે તે ફરિયાદ કેવી રીતે મ્યુનિ. તંત્ર નિવારે છે તેના પર સૌની નજર રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




