સુરતમાં જુદા જુદા ચાર સ્થળો પર કરાટે-એરોબિક્સ કેમ્પ યોજાશે

0
27

કેમ્પમાં ભાગ લેવા નામો નોંધાવી દેવા
સુરત, તા.૧૪
ગુજરાત ટ્રેડીશનલ કરાટે ફેડરેશન ઓફ સ્પોર્ટસ અને સેન્ટ્રલ સ્કૂલ ઓફ માર્શલ આર્ટ તથા અર્હમ એરોબિક્સ-ફીઝીયોથેરાપી ક્લિનિક તરફથી ૫ થી ૫૦ વર્ષના ભાઈ બહેનો માટેનો વજન, પેટ ઘટાડવા, ઉંચાઈ વધારવા, ડાયાબીટીશ, કેન્સર જેવા રોગો તથા ભાઈ-બહેનો માટેનો તથા સેલ્ફ ડિફેન્સ કરાટે, કુંગ્ફુનો કેમ્પ તા.૨૫-૫-૨૦૧૯ થી તા.૩૧-૧૨-૨૦૧૯ સુધી સવારે ૭.૦૦ થથી ૧૦.૦૦, ૧૧.૦૦ થી ૩.૦૦ અને ૪.૦૦ થી ૭.૦૦ દરમિયાન, ૧૦૯, સિદ્ધગીરી રેસીડેન્સી, ઓમકાર સુરી ભવનની બાજુમાં, પાલ સ્વીમિંગ પુલની સામે, યુરો સ્કૂલ સામે ડી-૩, શુભ મંગલ એપાર્ટમેન્ટ, તાડવાડી સિગ્નલ, અડાજણ, સુરત તથા આર્ય સમાજ હોલ, સોની ફળીયા સુરત તેમજ રવિ નીટર્સ, વીઆઈપી રોડ પામ એવન્યુ સામે, વેસુ સુરત ખાતે શરૂ થનાર છે. રસ ધરાવતા ભાઈ બહેનોએ પોતાના નામ ડૉ. જલ્પા પાગડા મો.નં.૮૦૦૦૯૨૯૬૯૧ તથા હેમંતભાઈ ભટ્ટ મો.ન.૯૩૭૬૯૪૫૨૬૯, કોમલ પટેલ મો.૭૬૯૮૭૨૮૧૬૪, ગીતાબેન શાહ, વિશ્વા જૈન, ધનેશ રાણા, જીતેન્દ્ર સુરતીને મો.નં.૯૩૭૬૯૪૫૨૬૯ તથા આર્ય સમાજ સોની ફળીયામાં હેમંતભાઈ ભટ્ટનો ઉપરોક્ત સેન્ટરમાં રૂબરૂ સંપર્ક કરી નામો લખાવવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY