આરોગ્ય તંત્ર દ્વારા કેરી વેચતા ફેરિયા અને સ્ટોલમાં તપાસ

0
51

સુરત, તા.૧૬
હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૫-૫-૨૦૧૯ના રોજ સુરત શહેર વિસ્તારમાં અઠવા વિસ્તારમાં આવેલ જમના નગર, પુણા કુંભારીયા સ્થિત મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટ તથા બરાનપુરી ભાગળ સ્થિત આવેલ માર્કેટમાં આવેલ કેરીનું વેચાણ કરતી સંસ્થાઓનું અત્રેના ફુડ સેફ્ટી ઓફિસરો તથા ઝોનના સેનીટેશન વિભાગ દ્વારા કુલ ૪૫ સંસ્થાઓની સ્થળ તપાસ કરી સંસ્થાઓમાંથી કામગીરી દરમ્યાન આશરે ૪૦૦ કિલો કેરી તથા ફળ ફળાદીનો નાશ કરેલ છે તથા ૧૫ કિલો કાર્બાઈડનો નાશ કરવામાં આવેલ છે. વધુમાં ઝોન દ્વારા રૂ.૩૩૫૦૦નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY