સુરત, તા. ૧૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ પિમ દિશાથી દીરયાઈ પવન ફૂંકાવા સાથે ગરમીમાં આંશિક વધારો નોધાઈ રહ્ના છે આજે ૨ ડિગ્રી તાપમાન વધ્યું છે. આવતીકાલે ૩૯ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૬ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૬ ટકા તેમજ હવાનું દબાણ ૧૦૧૦.૬ મીલીબાર મીલીબાર નોîધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં અધિકત્તમ તાપમાન ૩૪ ડિગ્રી અને વલસાડમાં ૩૫ ડિગ્રી તાપમાન નોધાયું છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં વધારો થવાની સાથે પારો ૩૯ ડિગ્રી થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





