ધો. ૧૦ બોર્ડ પરિણામની ઝલક

0
18

ગાંધીનગર, તા.૨૧
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જે ગયા વર્ષ કરતા પણ ઓછુ રહ્યું છે. ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧૦નુ પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ હતુ. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે પણ સતત બીજા વર્ષે સુરત જિલ્લાએ મેદાન મારી લીધું છે. પરિણામ હાઈલાઇટ્‌સ નીચે મુજબ છે.
એકંદરે પરિણામ રહ્યુ ૬૬.૯૭ ટકા
વિદ્યાર્થીઓનુ પરિણામ ૬૨.૮૩ ટકા
વિદ્યાર્થીનિઓનુ પરિણામ ૭૨.૬૪
વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરજ(૭૯.૬૩ ટકા)
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદયપુર (૪૬.૮૩ ટકા)
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૩૬૬
અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૮૮.૧૧ ટકા
ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૪.૫૮ ટકા
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સુપાસી (૯૫.૫૬ ટકા)
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર તડ (૧૭.૬૩ ટકા)
એવન ગ્રેડ સાથે પાસ ઉમેદવાર ૪૯૯૪
એ ટુ ગ્રેડ સાથે પાસ ઉમેદવાર ૩૬૯૦
બી-વન ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થી ૭૦૬૭૭
બી ટુ ગ્રેડ મેળવી લેનાર વિદ્યાર્થીઓ ૧૨૯૬૨૯

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY