લાલુભાઈ પટેલ ૯૮૮૯ મતોથી વિજયી થયા
સુરત, તા. ૨૩
દમણ-દીવ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને વિજયી ઘોષિત પટેલને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
દમણ દીવ લોકસા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન ડાહ્નાભાઈ પટેલ ઉપર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ૯૮૮૯ મત વધુ મળ્યા હતા.
આજે સવારે દમણ-દીવ લોકસભા બેઠકની મતગણનાનો પ્રારંભ થયો હતો. શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ નજીવી સરસાઈ સાથે જીત તરફ આગળ ધપી રહ્નાં છે. તમામ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ૩૭૩૩૨ મત અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને ૨૭,૪૪૩ મત મળ્યા હતા.
આ બેઠકની મતગણના પૂર્ણ કર્યા બાદ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને ૯૮૮૯ મતથી વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



