તક્ષશિલા આર્કેડની દુર્ઘટનાનાં મૃતકોને સીપીઆઈની શ્રદ્ધાંજલિ

0
6

સુરત, તા.૨૭
સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગને કારણે ૨૨ જેટલા આશાસ્પદ વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન થયું છે. આગમાં માર્યા ગયેલા આશાસ્પદ વિદ્યાર્થીઓને ભારતીય સામ્યવાદી પક્ષ, સુરત શ્રદ્ધાંજલિ પાઠવે છે અને જણાવે છે કે આ આગની દુર્ઘટના માટે જવાબદાર તમામ વ્યક્તિઓ, અધિકારીઓની સામે ખૂબ કડક રીતે પગલા લેવામાં આવે. આ ઘટના દરમિયાન આગ પર કાબુ મેળવવામાં પણ સમગ્ર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ અને બેજવાબદાર સાબિત થયું છે. આ સમગ્ર ઘટના દરમિયાન તમામ ૨૨ મૃતક આશાસ્પદ બાળકોની કમી તેમના પરિવારોને અને સમાજમાં કોઈપણ સંજાગોમાં પૂરી કરી શકાશે નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY