ફાયર સેફ્ટી અંગે સુરતની ૪૦ હોસ્પિટલોને નોટીસ

0
9

સુરત, તા.૨૯
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં આવેલી જુદી જુદી કુલ ૪૦ હોસ્પિટલોને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા અગાઉ નોટીસ આપવામાં આવેલ હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ ન હોય તેઓને દિન ૭માં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવી એન.અો.સી. મેળવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેઓનું બીયુસી રદ કરી ડ્રેનેજ અને પાણીનાં કનેકશન દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY