તાતીથૈયા ગામમાં અજાણ્યાની હત્યા

0
10

સુરત, તા.૫
પલસાણાના તાતીથૈયા ગામે અજાણ્યા વ્યક્તિએ અજાણ્યા વ્યક્તિની હત્યા કરી હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોîધાયો હતો.
પલસાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા.૩જીના રોજ આ અજાણ્યા વ્યક્તિની લાશ તાતીથૈયા ગામ પી.કે. સોસાયટીના દિવાલ પાસેથી મળી આવી હતી. આ અજાણ્યા વ્યક્તિને ઢીક મુક્કીનો માર મારી ગંભીર ઈજા પહોîચાડી મોતને ઘાટ ઉતારાયો હતો. આ બનાવ અંગે હિમાંશુ અશોક મિશ્રાએ ફરિયાદ નોîધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો દર્જ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY