રાજસ્થાનના વેપારી સામે પોલીસ ફરિયાદ
સુરત, તા.૫
એમ્બ્રોડરી કારખાનેદાર સાથે વેપારીએ રૂ.૧૬.૭૫ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન રતનગઢના વેપારી રાકેશ લાલચંદ મારોઠીયાએ જોબવર્ક કામ કરતા વિજયભાઈ હરિભાઈ માંગુકીયા પાસે સાડીનું જોબવર્ક કામ કરાવ્યું હતું. આ જોબવર્કનું પેમેન્ટ રૂપિયા ૧૬૭૫૦૦૦ આરોપીએ ચૂકવવાને બદલે વાયદાઓ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે વેપારી વિજય માંગુકિયાની ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



