વ્યાજખોરોએ ધમકી આપી આઠ લાખનો ચેક પડાવી લીધો

0
8

વ્યાજ સહિત મુદ્દલ ચૂકવી દીધી છતાં ઉઘરાણી કરી ધમકી
સુરત, તા. ૧૦
વ્યાજ સહિત રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોરોએ આઠ લાખ રૂપિયાનો ચેક લઈ જાનથી મારી નાખવાનીધ મકી આપ્યાનો બનાવ રૂસ્તમપુરા વિસ્તારમાં બન્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલ શાલીન એન્કલીવમાં રહેતા અને બેન્ક કલેકશનું કામ કરતા મિરજ મુકેશભાઈ શાહે આરોપી આનંદ રમેશ બાસિયા, રમેશ બાસીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી આનંદ પાસેથી ત્રણ ટકાના વ્યાજે રૂપિયા ૧૦ લાખ લીધા હતા. આરોપીને વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ રૂપિયા આઠ લાખનો ચેક બળબજરી પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ દર્જ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY