લીંબાયતમાં માતા-દીકરીને જીવતી સળગાવી દેવાની ધમકી

0
6

પરિણીતાના ચારિત્ર્ય પર શંકા રાખી ત્રાસ
સુરત, તા. ૧૦
સાસરિયાએ પરિણીતાના ચારિત્ર્ય અંગે શંકા રાખી શારીરિક માનસિક ત્રાસ ગુજારી માતા-પુત્રને જીવતા સળગાવી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ લીંબાયત પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી આરિફ શાહ, ગયસ શાહ, મુન્નીબેન ગ્યાસ શાહ, યાસમીન મોહસીન, શાહરૂખ (રહે. લીંબાયત) વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી ત્રાસ ગુજારી માતા-પુત્રને જીવતા સળગાવી મારી નાખવાની ધમકી આપી હતી. લીંબાયત પોલીસે ફરિયાદ નોંધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY