બારડોલીમાં માતાએ દીકરીને ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી

0
5

બારડોલી પોલીસે હત્યાનો ગુનો દર્જ કર્યો
સુરત, તા. ૧૧
દીકરીને ગળે ટુંપો આપી મારી નાખ્યા બાદ માતાએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો સનસનાટી ભર્યો બનાવ બારડોલી પોલીસ સ્ટેશને નોîધાયો હતો.
બારડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બારડોલી શાસ્ત્રીરોડ ગંગાનગરમાં રહેતા ભીખુ ઉર્ફે બાલુ ઉર્ફે મનોજ રમેશ રાજપૂતે પોલીસને જાણ કરી હતી. ફરિયાદી ભીખુ રાજપૂતને પત્ની નંદીને દીકરી એજલના નબળા અભ્યાસ બાબતે કહેતા પત્ïની નંદિનીને લાગી આવ્યું હોય, પતિ્ન નંદિનીએ દીકરી એજલને ગળે ટુંપો આપી મોત નીપજાવી જાતે નાયલોનની દોરી છતના હુક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બારડોલી પોલીસે મૃતક પત્ïની નંદિની વિરુદ્ધ દીકરીને હત્યા કર્યાનો ગુનો દર્જ કર્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY