મગણાદ ગામ પાસે ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
321

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેદ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઈ. એ.એસ.ચૌહાણ તથા ટીમનાં માણસો જંબુસર વિસ્તરમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. મહીપાલસિંહ રાજૅદ્રસિહ ને ચોક્કસ બાતમી મળેલ કે ઉબેર ગામ તરફથી એક લાલ કલરની નંબર વગરની રેનોલ્ટ ક્વીડ ગાડીમા બે ઇસમો ગેરકાયદેસરનો પ્રતીબંધીત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આમોદ તરફ જવાની છે જે હકીકત આધારે તે ગાડી ને તથા બે ઇસમો ને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડેલ છે.
આરોપીનુ નામ -:
(૧)ઓમપ્રકાશ કામેશ્વર જાતે સિંહ રહે. રૂમ નં.૧૦૨ શિવા કોમ્પ્લેક્ષ પારડી 606 ગામ તા.પાર્ડી જી.વલસાડ મુ.રહે.સાંઇ વાટીકા ઇન્ડસ્ટ્રીઝ નજીક તા.પારડી જી.વલસાડ તથા તેની બાજુની સીટમાં બેસેલ ઈસમે
(૨)રવિનદ્ર ઉર્ફે બાલી પ્રવીણભાઇ ગોહીલ રહે.ઘોડી ફળીયુ જુના તવરા ગામ તા.જી.ભરુચ
(૧) ગાડીની કિંમત રૂપીયા 3,00,૦૦૦/- ગણી તથા (૨) અંગઝડતી ન! રોકંડા રૂપીયા
30,000/- તથા (૩) મોબાઈલ નંગ-૨ કિં,રૂ. ૧૫,૫૦૦/- તથા (૪) દારૂ ના પાઉચ નંગ. ૧૯૨ કી.રૂ
૧૯,૨૦૦/- નો મુદ્દામાલ મળી કુલ રૂ. 3,૬૪,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY