પ્રગતિ મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાયો

0
225

સુરત, તા.૩
પ્રગતિ યુવક મંડળ-પ્રગતિ વિદ્યાલય અને શ્રી સત્ય સાંઈ યુવક મંડળ (સહારા દરવાજાના મહારાજા)ના સંયુકત ઉપક્રમે તા.૨૩.૧૨.૨૦૧૮ના રોજ સહારા દરવાજ કાગદીની ચાલ મુકામે રક્તદાન શિબિરનું ઉદ્ïઘાટન ધારાસભ્ય કાંતિભાઈ બલરના શુભહસ્તે કરી પ્રગતિના પ્રમુખ ઇન્દુભાઈ દાળવાલા-ડો. મુકેશભાઈ જગીવાલા-ચિરાગ સાલવીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કરવામાં આવેલ. સદર કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્ના હતા અને આ માનવતાના કાર્યમાં ૧૧૯ જેટલા રક્તદાતાઅોએ રક્તદાન કયુ* હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY