સલાબતપુરા અને અમરોલીમાં જુગાર રમતા ૧૪ જુગારી પકડાયા

0
10

જુગારીઓ પાસેથી રૂ. ૬૪ હજારની મતા કબજે લેવાઈ
સુરતï, તા. ૪
સલાબતપુરા અને અમરોલી પોલીસ જુગારધારા અન્વયે કેસો કરી ૧૪ જુગારીની ધરપકડ કરી રૂપિયા ૬૪ હજારથી વધુની મતા કબજે કરી હતી.
સલાબતપુરા પોલીસે ઉમરવાડા ગુજરાતી જૂની સ્કૂલ પાછળ ગલીમાં જુગાર રમતા રઝાકશાં રૂઆબશાં ઈબ્રાહિમખાન પઠાણ, શેખ મહેમૂદ ઈમરાનખાન, શરીફખાનïની ધરપકડ કરી છ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૨૭,૦૮૦ની મતા કબજે કરી હતી.
અમરોલી પોલીસે તાડવાડી શિવાજી પાર્ક રામદેવ એપાર્ટમેન્ટનું રૂમ નં. ૨૧૫ પાસેની ગેલેરીïમાં જુગાર રમતા સંદીપ રાજપૂત, લાલબહાદુર પટેલ, શનિ હિરાલાલ, રામુપાલ બિહારીલાલ, રમાકાંત રામïચરિત, છોટેબાબુ શેખ ધીરજ મિશ્રા, રવિ ઉર્ફે સાગર સોની, ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરી સાત મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૩૬,૯૪૦ની મતા કબજે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY