ફરતી હોટલનો રિશેપ્સનીસ્ટ રોકડા રૂ.૫.૦૫ સાથે ગાયબ

0
13

ટેક્સ પ્લાઝો હોટલના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ
સુરત, તા.૫
રિંગરોડ સ્થિત ટેક્સ પ્લાઝા હોટલનો રિસેપ્શનીસ્ટની નોકરી કરતો કર્મચારી રૂ.૫,૦૫,૮૮૧ની રકમ ચોરી કરી ગયો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટેક્ષ પલાઝો હોટલના અતુલભાઈ રાજેન્દ્રકુમાર મિશ્રાએ આરોપી કર્મચારી ભાવિન અનિલભાઈ રાનિંગા (રહે. પોરબંદર) વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભાવિન ગત તા.૪-૧-૨૦૧૯ની રોજ રિશેપ્શનના ટેબલમાં રાખેલા રોકડા રૂ.૫,૦૫,૮૮૧ની ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોધી આરોપી ભાવિન રાનિંગાની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY