સુરત, તા. ૭
વરાછા ઉમિયાધામ અમર જ્યોત એપાર્ટમેન્ટ ફલેટ નં. જી-૩માંથી અજાણ્યા તસ્કરો સોનાના દાગીના, રોકડા મળી કુલ્લે રૂ. ૯૫૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમર જયોત એપાર્ટમેન્ટ નં. ૧ ફલેટ નં. જી-૩ના દરવાજા નકૂચો તોડી અજાણ્યા તસ્કરો રૂદ્રાક્ષ તુલશી સોનની માળા રોકડા રૂ. ૧૫૦૦ની મળી કુલ્લે રૂ. ૯૫૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. ફલેટ માલિક કમુબેન જયંતિભાઈ બાબરિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. પોલીસેï ઘરફોડ ચોરીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




