તાતીથૈયામાં સગીર છોકરી પર બળાત્કાર ગુજારાતા ગર્ભ રહી ગયો

0
30

બળાત્કાર કેસમાં બે આરોપીઓની ધરપકડ
સુરત, તા.૮
સગીરાની નાદાનીયતનો ફાયદો લઈને બળાત્કાર ગુજારી, સગર્ભા બનાવી મારી નાખવાની ધમકી આપી બે મુસિલમ આરોપીઓ ફરાર થઇ જતા કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નો઼ધવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પલસાણા તાલુકાનાï તાતીથૈયા ગામના પ્રથમ પાર્ક ખાતે મહંમદ સહજાનંદ ઝબ્બાર અને મહંમદ ગુલઝાર ઝબ્બાર રહે છે. તેઓ ટેલરીંગનું કામ કરે છે. આ વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષ ૯ મહિનાની સગીરાને પ્રેમસંબંધમાં ફસાવી દઈ લલચાવી પટાવી અવર-નવર શારીરિક સંબંધ મહંમદ સહજાદે બાંધ્યો હતો. વારંવાર શરીર સંબંધ બાંધતા સગીરાને પાંચ મહિનાનો ગર્ભ પણ રહ્ના છે. સગીરા સગર્ભા બળી જતા મહંમદ સજાદ પોતાના ગામમાં જતો રહ્ના હતો. આ દરમિયાન આરોપી નંબર-૨ મહંમદ ગુલઝાર ઝબ્બાર અંસારીએ સગીરાને પોતાના ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. સગીરાની માતાએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની પોકસો તથા બળાત્કારની કલમ હેઠળ ધરપકડ કરી લીધી હતી. જાકે પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY