ચીકનના નાના ટૂકડા કરવાના મુદ્દે દુકાનદારે ગ્રાહક મહિલાને ફટકારી

0
28

માર મરાતા મહિલાએ દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોîધાવી
સુરત, તા.૮
કડોદરા-ચલથાણ જીઆઈડીસી ખમનાસિ*ગની વાડી ચીકનની દુકાન પર નજીવી બાબતïમાં ગધેડો થતા લાકડીનો સપાટોï ચીકનની દુકાનના માલિકે મહિલાના માથાના ભાગે મારી ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ બિહાર રાજ્યના જહાનાબાદ જિલ્લાના વતની અને હાલમાં પલસાણા તાલુકાના કરાડા ગામ સ્વસ્તિ રેસિડેન્સી ખાતે પાર્વતિબેન સુરજનાથસિંગ રાજપૂત રહે છે. તેઓ ઘરકામ કરે છે. ગતરોજ તેઅો ચલથાણ ખમનાસિંગની વાડી પાસે આવેલી એક ચીકનની દુકાનમાં ચીકન લેવા ગયા હતા. અને ચીકનના નાના-નાના પીસïના ટુકડાની માંગણી કરી હતી. તેના બદલે વેપારીએ ચીકનના મોટા પીસ આપી દેતા મહિલાને લેવાની ના પાડતા તમે ટાઈપ પાસ કરવા આવો છો? તેમ જણાવી લાકડાના ફટકા વડે માથાના ભાગે હુમલો કરી ઈજાઓ પહોîચાડી ફરાર થઈ ગયો હતો. અજિત શાહીનામના ચીકનના વેપારી સામે મહિલાïએ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY