સુરત, તા. ૧૩
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી સતત આકરો તાપ પડી રહ્ના છે દિવસ દરમિયાન ઉનાળા જેવી ગરમી અને સવારના સમયે ઠંડુ વાતાવરણ સર્જાતા શહેરીજનોને બેવડા ૠતુનો અનુભવ થઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વરા મળતી માહિતી મુજબ ગતરોજ શહેરનું અધિકત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૨.૩ મીલીબાર નોîધાયું છે. શહેરમાં આજે સવારથી ગરમીનું પ્રમાણ યથાવત રહ્નાં છે. બપોરના સમયે આકરો તાપમાન અનુભવાઈ રહ્ના છે. સવારના સમયે વાતાવરણમાં ભેજ વધતા ઠંડીનો અનુભવ થાય છે. આમ શહેરીજનોને સવારના સમયે શિયાળાની ૠતુનો અનેબ પોરના સમયે ઉનાળાની ૠતુનો અનુભવ થઈ રહ્ના છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઘટે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વયકત કરવામાં આવી છે. વાદળછાયુ વાતાવરણïથી અસહૃય ઉકળાટ અને બફારાથી લોકો બેચેની અનુભવી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





