સુરત, તા. ૧૩
સૈયદપુરા વિસ્તારમાં બિમાર પતિનો ફાયદો ઉઠાવી ઘરમાં ઘૂસેલા મુસ્લિમ વ્યકિતએ અવાર નવાર છેડતી કરી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પરિણીતાએ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૈયદપુરા અમરોલી મસ્જિદ પાસે રહેતો શાબીર સફીભાઈ સાઈકલવાળાએ ફરિયાદીના પતિની બીમારીનો ફાયદો ઉઠાવી શોષણ કરવા અવાર નવાર છેડતી કરી ફરિયાદીના ઘરમાં ઘૂસી જઈ ફરિયાદીની ઈજ્જત લેવાની કોશિષ કરી ફરિયાદીના પતિને જાતિ વિષયક ગાળો આપી અપમાનિત કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો.
બનાવ સંદર્ભે લાલગેટ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી હતી. આ બનાવની તપાસ મદદનીશ પો. કમિ. બી.સી. ઠક્કર કરી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




