સુરત સહિત દક્ષિણ ગુજરાતનું તાપમાન ઘટયું : હવે ઉત્તરોત્તર ઘટાડો થતો રહેશે

0
138

સુરત, તા. ૧૫
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી પડી રહેલ અસહૃય ગરમી અને ઉકળાટ બાદ આજે તાપમાનમાંન જીવો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં બફારો અને ઉકળાટ ઘટવાની સાથે ઠંડીનો અનુભવ થશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત રોજ શહેરમાં અધિકત્તમ તાપમાનનો પારો ૩૭.૪ ડિગ્રી નોંધાયો હતો. આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૨૪ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૯ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ પવન મંદ હોવાથી ગરમીના બદલે ઉકળાટ અને બફારો થઈ રહ્ના છે આજે અને કાલે ગરમીનો પારો ૩૭થી ૩૮ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે ત્યારબાદ ગરમીનો પારો ધીરે ધીરે નીચે જશે. મળસ્કે શહેરમાં ઠંડુ વાતાવરણ સર્જાય છે જે આગામી દિવસોમાં વધુ ઠંડુ થતું જશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY