પુણાના ગાર્ડનમાંથી પકડાયેલા હરિહર ચૌહાણને પોલીસને હવાલે કરાયો
સુરત, તા. ૧૬
પુણામાં વકૃત મગજનો વ્યકિત આઠ વર્ષની બાળાને ગાર્ડનમાં લઈ જઈ ફોર્ક કાઢવાની કોશિષ કરતાં બૂમાબૂમ થતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આરોપીને પકડી લઈ પુણા પોલીસને હવાલે કરાયો હતો.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણામાં રહેતો હરિહર રામાનંદ ચૌહાણ નામનો વ્યકિત ફરિયાદીની આïઠ વર્ષની દીકરીને ‘હું તારો મામો છું’ તેમ કહીને આ માસૂમ બાળાને ગાર્ડનïમાં ફરવા લઈ જવાને બહાને ગાર્ડનની પડતર જગ્યામા઼ લઈ જઇ બાળાનું ફોર્ક કાઢવાની કોશિષ કરતા લોકો જાઈ જતાં બૂમાબૂમ કરી મૂકી હતી જેથી લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હતું અને આરોપી હરિહર ચૌહાણને પકડી પાડયો હતો. ત્યારબાદ આરોપીને પુણા પોલીસને હવાલે કર્યો હતો. પુણા પોલીસે આરોપી વિરુદ્ધ પોસકો એકટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



