સારોલી હરગોવિંદ નગરમાં ગણતંત્ર દિનની ઉજવણી કરાશે

0
7

રાષ્ટ્રીય પર્વ દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
સુરત, તા.૨૨
અત્રે સુરત શહેરના મનોરંજન સાંસ્કૃતિક સમિતિના પ્રમુખ દિપકકુમાર ભટ્ટના હસ્તક પ્રજાસત્તાક દિન ૨૬મી જન્યુઆરીને શનિવારના રોજ સવારના ૭.૩૦ કલાકે પુણા સારોલી ગામે હરગોવિંદનગર સોસાયટી રો હાઉસના વિશાળ પટાંગણમાં ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સ્કૂલના એનસીસી કેડેટ સ્કાઉટ પોતાના યુનિફોર્મમાં સજ્જ થઈïને તથા સોસાયટીમાની કોલેજામાં સ્કૂલના વિદ્યાર્થી તથા હરગોવિંદનગરનું સીડી સાઉન્ડ તથા મોટી ઉંમરના સીટીજન પુરૂષ સ્ત્રીઓ ફેન્સી ડ્રેસમાં ઉપસ્થિત થઈને ભારત દેશના રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY