વિવાહના મંડપમાંથી સાઉન્ડ સીસ્ટમની ચોરી

0
6

સુરત, તા.૨૪
કોસંબા કઠવાડા ગામે મંડપમાંથી રૂપિયા ૮૦,૦૦૦ની કિંમતની સાઉન્ડ સિસ્ટમ ચોરાઈ ગઈ હતી.
કોસંબા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કઠવાડા ગામ પ્રવિણસિંહના ખેતરમાં બાંધેલા મંડપમાંથી અજાણ્યા વ્યક્તિ ત્રણ એમ્પ્લીફાયર, ઑડીયો સહિતની રૂ.૮૦,૦૦૦ની સિસ્ટમ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે કનકસિંહ રામસિંહ રાણાએ કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY