બેફામ ટેમ્પા ચાલકે બાળકીને ફંગોળી, ઘટના સીસીટીવીમાં કેદ

0
6

સુરત,તા.૨૮
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં તો વધારો થયો છે. પણ ક્્યારેક ડ્રાઇવરની બેદરકારીને કારણે કોઇ નિર્દોષ હણાઇ જાય છે. આ વીડિયોમાં જાઇ શકાય છે તેમ ઘર પાસે એક બાળકી ઉભી છે.
બાળકીના ઘર પાસે એકદમ સાંકળો રસ્તો પસાર થાય છે. ત્યાંથી વાહનની અવરજવર થતી જાવા મળે છે. પણ એક ટેમ્પો ચાલક ઓવર સ્પીડમાં આવી બાળકીને જારદાર ટક્કર મારી ફંગોળી નાખે છે.
ટેમ્પાની અડફેટે બાળકી આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ છે. આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY