પૂણા-કુંભારિયામાંથી પોલીસે દારૂ પકડયો

0
12

સુરત, તા. ૩૦
સુરત પોલીસના સી-ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશનરની પોલીસ ટીમે પુણા-કુંભારિયા મેઘાભાઈની ચાલ પાસેથી રૂ. ૩૦,૬૫૦ની કિંમતની દારૂની બોટલો જપ્ïત કરી હતી. પોલીસે આરોપી કિશોર દેવરાજ વાનખેડેïને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY