સુરતના ટેક્સટાઈલ્સ ઉદ્યોગ માટે બજેટમાં કોઈ રાહત નથી

0
14

સુરત, તા.૧
ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝના આગેવાન ચંપાપાલ બોધરાએ આ બજેટને મધ્યમ વર્ગને લાભ કરનારૂ જણાવીને ઉમેર્યું હતું કે નોટબંધી, જીએસટીના મરણતોલ માર સહન કરનાર કાપડ ઉદ્યોગને આ બજેટમાં કોઈ રાહત મળી નથી. કાપડ ઉદ્યોગની જે માંગ હતી તે આ બજેટમાં વર્કઆઉટ કરવામાં આવ્યું નથી. તમામ માંગણીઓ પૈકીની કોઈ માંગણી સરકારે સ્વીકારી નથી એમ પણ ચંપાલાલ બોધરાએ જણાવ્યું હતું.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY