પ્રોહીબેશનના ગુનામાં છ માસથી પોલીસ ધરપકડથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
9

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના
માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણનાઓની સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝગડીયા પો.સ્ટે. ગુ.ર.નં ॥॥ ૧૯૯/૨૦૧૮ પ્રોહી ક. ૬૫ એ ઇ મુજબના ગુનાઓમાં પકડવાનો બાકી આરોપી વિજયસિંહ ઉર્ફે વિપુલ પ્રભાતસિહ પરમાર ઉ.વ. ૪૨ રહે હાલ શાઈવાટીકા રૂમ નં-૧૧૭ અંકલેશ્વર ખાતેથી તા. ૦૧/૦૨/૧૯ ના રોજ અટક કરી ઝગડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY