૮૦ ટકા કરદાતાઓને બજેટની જોગવાઈથી લાભ : જનક પચ્ચીગર

0
20

સુરત, તા.૧
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જનક પચ્ચીગરે બજેટને આવકાર આપતા જણાવ્યું હતું કે આ બજેટથી ૮૦ ટકા લોકોને ફાયદો થશે. ઈન્કમટેક્સ લિમિટ વધારીને આ સરકારે હિમ્મતભર્યુ પગલું ભર્યુ છે. સ્મોલ સેવિંગ્સ કરનારા માટે રૂપિયા ૪૦ હજારની મર્યાદા કરવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિટેક્શનનો લાભ ત્રણ કરોડ પગારદારને થશે. લઘુ ઉદ્યોગને (એમએએસએનઈ) સબસિડીમાં ૨ ટકાની રાહત આપવામાં આવી છે. જે આવકારદાયક છે.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY