ક્રાઈમ બ્રાન્ચે પોલીસે દારૂ ભરેલી કાર પકડી

0
8

સુરત, તા.૧
સુરત શહેરના પરવત પાટિયા કેનાલ રોડ મોડેલ ટાઉન તરફ જવાના રોડ ઉપરથી કાર જપ્ત કરી વિદેશી દારૂની ૩૮૨ બોટલ અને કાર મળી કુલ્લે રૂપિયા ૧,૩૧,૬૦૦નો મુદ્દામાલ ડીસીબી પોલીસે કબજે કર્યો હતો. ડીસીબી પોલીસે ઉધના ભગવતીનગરમાં રેતા ધર્મેશકુમાર ઉર્ફે બાબુ મોહન રાણાની ધરપકડ કરી આરોપી અનિલ વસંત રાણાને વોન્ટેડ જાહેર કર્યો હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી કારને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY