ડાયમંડ ઉદ્યોગે સરકાર સમક્ષ રજૂ કરેલી માગણીનો સ્વીકાર કરાયો નથી
સુરત, તા.૧
સુરત ડાયમંડ એસો.ના માજી પ્રમુખ અને જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના રિઝનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટ મધ્યમ વર્ગને લાભ કરનારૂ છે. પરંતુ અત્યાર સુધી બજેટમાં હીરા ઉદ્યોગ માટેની કોઈ જાહેરાત ગથઈ હોય તેવું દેખાઈ રહ્નાં નથી એટલે હીરા ઉદ્યોગ માટે કોઈ રાહતના સમાચાર નથી અમોની માગણી હતી કે માગ અને અપેક્ષા મુજબ બજેટમાં કઇ નજરે પડતુ નથી. ખાસ કરીને ટર્ન ઓવર ટેક્ષ, જાબવર્ગની પોલીસી એડોપ, ગોલ્ડ ઉપર ડયુટી ઘટાડવાની માગ ડાયમંડ ઉદ્યોગની રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



