ફેમિલી કોર્ટમાં પતિ-પત્નીના પરિવાર વચ્ચે છુટ્ટા હાથની મારામારી

0
7

સુરત,તા.૬
ફેમિલી કોર્ટમાં બુધવારે પતિ-પત્ની અને બન્નેના પરિવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા લોકો જાતા જ રહી ગયા હતા. પોલીસની હાજરીમાં એકબીજાને મુક્કાબાજી, લાફા અને ઢીક્કામુક્કીની મારામારીને લઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
ફેમિલી કોર્ટમાં પતિ પત્ની વચ્ચેના આંતરિક ઝઘડાના કેસની તારીખને લઈ બન્ને પક્ષકારો બુધવારે કોર્ટમાં આવ્યા હતા. ત્યારે અચાનક બોલાચાલી બાદ વાત બગડતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના લાઈવ દ્રશ્યો કેમરામાં કેદ થઈ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY