અઠવા ઝોને રૂ.૩૧.૩૮ લાખનો વેરો વસૂલ કર્યો

0
11

સુરત, તા.૭
સુરત મહાનગરપાલિકામાં આવેલ અઠવા ઝોન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮-૧૯ના મ્યુનિસિપલ મિલ્કતવેરાની ધનિષ્ઠ વસૂલાત માટે પગલા લેવામાં આવેલ છે. અઠવા ઝોન સંલગ્ન વિસ્તાર જેવા કે અલથાણ, ભીમરાડ, વેસુ, મગદલ્લા સરસાણા તથા ખજાદમાં આવેલ વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં કુલ ૭૯ પ્રોપર્ટી મિલ્કતો સીલ કરેલ છે અને સ્થળ પર રૂ.૩૧,૩૮,૦૯૫ જેટલી મિલ્કતવેરાની વસૂલાત કરવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY