કડોદરામાં પરપ્રાંતિય મહિલાનો આપઘાત

0
5

સુરત, તા. ૦૯
કડોદરાના અમૃતનગરમાં આવેલ બિલ્ડિંગના રૂમ નં. ૧માં રહેતા પરપ્રાંતિય મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ધરારાહાજી તોલા થાણા સધોપુર જી. સુપોલ (બિહાર)ના વતની અને કડોદરા અમૃતનગરમાં પ્રિતમીસંગની બિલ્ડિંગ રૂમ નં. ૧માં રહેતા સોમીબેન હાસિકï નુરમહમ્મદ શેખ, ઉ.વ. ૩૦ નામની મહિલાએ અગમ્ય કારણે પોતાના ઘરમાં લોખંડની એîગલ સાથે મફલર બાંધી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પતિ હાસિમ શેખે કડોદરા પોલીસમાં જાણ કરતા કડોદરા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY