સુરત રજીસ્ટ્રાર કચેરીમાં કામ કરતી સેજલબેન રાણા ગુમ

0
12

સુરત, તા.૧૪

સુરત શહેના ખટોદરા પોલીસ સ્ટેશના જણાવ્યાં અનુસાર તા.૨૩/૦૧/૨૦૧૯ ના રોજ ૫૯, ગોપાલનગર, ગુજરાતી સ્કુલની સામે, અંબાનગર, ખાતે રહેતા રાકેશકુમાર મોહનલાલ રાણાની ૧૯ વર્ષીય પુત્રી સેજલબેન જિલ્લા સેવા સદનની રજીસ્ટ્રાર ઓફિસ ખાતે કોન્ટ્રાકટ તરીકે નોકરી કરતી હોય પોતાની માતાને પગાર લેવા જાઉ છુ તેમ કહીને નીકળ્યા બાદ પરત ફરી નથી. જે શરીરે પાતળા બાંધાના, રંગે ગૈર વર્ણી, આ.ઊંચાઈ ૫.૨ ફુટ છે. કાળા રંગનું શર્ટ જીન્સ પેન્ટ તથા ગ્રે કલરનું જેકેટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ખટોદરા પોલિસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY