આથી સુરત જિલ્લા ના તમામ ટ્રક માલિકો ને મારી ન્રમ અરજ કે તારીખ 25 થી 31 સુઘી પોતાની ટ્રકો બંઘ રાખી કોઈપણ ટ્રકો નહી ભરાવી પાટણ /jn મહેસણા / કડી / ઊઞા/રઘનપુર/ચાણસમા/હારીજ/કંબોઈ/અમદાવાદ ના ટ્રક એસોસિએશન ને રોયલ્ટી પાસ માંઓવેરલોડ જેવા પ્રશ્નો ના હલ કાઢવા માટે સરકાર સાથે ની વાતચીત માં નિરાકરણ લાવવા માટે સહકાર/ટેકો આપવા નમ્ર અપીલ કરું છું. લીઝ ધારકો ને પણ સહકાર આપવા નમ્ર વિનંતી.
લી:- સુરત ડિસ્ટ્રીક્ટ ટ્રક ઓનર વેલફેર એસોસિએશન
પ્રમુખ :-વસંતભાઈ રામાણી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"