સુરતના સચિનમાં સત્તાધાર હોસ્પિટલનો સ્લેબ તૂટી પડતા લોકોમાં દોડધામ

0
114

સુરત,
તા.૨૬/૦૩/૨૦૧૮

સુરતના સચિન વિસ્તારમાં આવેલી સત્તાધાર હોસ્પટલના ઓટીએસનો ભાગ તૂટી પડ્યો હતો. મોડી રાતના સ્લેબ ધડાકાભેર તૂટી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે હોસ્પટલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે.

શહેરમાં જર્જરિત કોમ્પ્લેક્સ અને મકાનો લોકો માટે ખતરાની ઘંટી સમાન છે. તેમ છતાં આવી ઈમારતો સામે સુરત કોર્પોરેશન આંખ મીંચામણા કરે છે. સચિન વિસ્તારમાં ગ્રાઉન્ડ વત્તા ત્રણ માળની ઇમારત તૂટી પડ્યા બાદ જૂના મકાનનો ભાગ ધરાશાયી થવાની આ બીજી ઘટના છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY