ગત દિવસો માં તાપી જિલ્લા પર કરી હતી લાલ આંખ અને સુરત રૂરલ એલસીબી પીઆઇ ને સુસ્પેન્ડ કર્યા બાદ આજે પણ અંતરંગ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત રેન્જ ના કોઈ જિલ્લા ની એલસીબી કે એસોજી પર સુરત રેન્જ આઈજીપી નારાજ થયા હોવાના એંધાણ છે ત્યારે લોકચર્ચા મુજબ સુરત રેન્જ ની પોલીસ માં ચર્ચા ની ચગડોળ ચાલી છે કે હવે કોનો વારો!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





