ઓરી તથા રુબેલા રસીકરણ અભિયાન વિશે કાર્યક્રમ લીંબડી સર. જે. હાઈસ્કૂલ થી પ્રારંભ કરવામાં આવ્યો

0
47

એક રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત ઓરી તથા રુબેલા સામે સામે રક્ષણ મેળવવા માટે ઓરી – રૂબેલા ( એમ.આર.) ની રસી આપવાનો પ્રારંભ શાળાઓ તથા આઉતરીય સત્રો મા કરવામાં આવશે આ એમ. આર. ની રસી ને બાદ મા સાર્વત્રિક રસીકરણ કાર્યકર્મ મા સામેલ કરી દેવામાં આવશે મહત્વ પૂર્ણ બાબત એ છે કે આ અભિયાન અંતર્ગત 9 મહિના થી 15 વર્ષ ની ઉંમર સુધી ના બાળકો ને આ રસી આપવામાં આવશે. તેમને અગાઉ એમ.આર. કે એમ. એમ. આર. ની રસી આપી દેવા માં આવી હોય તો પણ..આપવામાં આવશે.
આ કાર્યક્રમ મા નોડલ ઓફિસરો, શિક્ષકો,ભાઈ-બહેનોને, તથા આંગણવાડી ના બહેનો ને આ અભિયાનમાં મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યકર્મ મા મહાનુભાવો મા વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડો. મોદી, લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ઠાકર, લીંબડી હેલ્થ સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ, અર્બન હેલ્થ સેન્ટર ડો. કમલેશ રાઠોડ,
લીંબડી તાલુકા અધિકારી પ્રાથમિક શિક્ષણ જગદીશભાઈ મીર, લીંબડી સર. જે. હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ મનુભાઈ જોગરાના, તેમજ આરોગ્ય ના કર્મચારી, તમામ સ્કૂલ ના નોડલ ઓફિસર, આચાર્ય, તથા સ્થાનિક હાજર રહિયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
મો. 70161 70844

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY