લખનૌ,તા.૨૬
યોગી સરકારના સ્ન્છ સુરેન્દ્ર સિંહે આપેલા વિવાદાસ્પદ નિવેદન સાથે ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે. સુરેન્દ્ર સિંહે આ વખતે બફાટ કરતા કહ્યુ] હતું કે, હિન્દુઓની વસ્તી વધવી જાઈએ.
વસ્તી વધારવા માટે જરૂરી છે કે દરેક હિન્દુ ઓછામાં ઓછા પાંચ બાળકોને જન્મ આપે. દરકે મહંતની ઈચ્છા છે કે ઓછામાં ઓછા પાંચ બાળકો દરેક હિન્દુ કપલ દ્વારા પેદા કરવામાં આવે. જેનાથી ભારતીય તાકાત બની રહે અને હિન્દુસ્તાનમાં હિન્દુત્વ જળવાય રહે.
તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના બૈરિયા બેઠકના સ્ન્છ છે અને અવાર નવાર તેઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં રહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



