સુરેન્દ્રનગર લખતરના આશરે 38 વર્ષના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત

0
71

લખતરના ધર્મેન્દ્ર દેવજીભાઈ જમોડ નામના યુવાન ગઈ કાલે સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરે થી નીકળી ગયેલ તેની પત્ની અને બાળકો ઘરે સાંજે 7 વાગ્યાના સુમારે પરત નહિ આવતા ધર્મેન્દ્ર ના પિતા દેવજીભાઈ ને જાણ કરેલ આથી તેના ભાઈઓ તથા ઘરના લોકોએ શોધખોળ આદરી હતી ત્યારે આજે બપોરે તેના કાકાના દીકરો તેમના માતાજી એ તપાસ કરતા તે અધવચ્ચે રસ્તા માં મૃત હાલત માં પડેલ જોતા તેને તેના ઘરનાને જાણ કરતા તમામ લોકો ભાંગી પડ્યા હતા ત્યારે લખતર પોલીસને જાણ થતાં પો.હે.કો ક્રિરપાલસિંહ ચાવડા નરેન્દ્રસિંહ કાસેલા મેરુભાઈ ખટાણા એ ઘટના સ્થળે જઈ મરનાર ની લાશ લખતર સી.એચ.સી માં પોસ્ટ મોર્ટમ માટે ખસેડેલ હતી જ્યાં ફરજ પર ના ડોકટર
જીજ્ઞેશ મકવાણા એ મૃત જાહેર કરેલ હતો.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY