સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૯માં વનમહોત્સવ અંતર્ગત ૨૭.૫૦ લાખ રોપાનું વાવેતર થશે

0
94

ગુજરાત સરકાર દર વર્ષે વન મહોત્સખવની ઉજવણી કરવામાં આવે છે અને તે દ્વારા પર્યાવરણની જાળવણી માટે પ્રજાજનો વધારે વૃક્ષો વાવે અને તેનો ઉછેર કરે તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કરે છે.
સુરેન્દ્રજનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૬૯માં વન મહોત્સનવ યોજવામાં આવનાર છે. આ અંતર્ગત જિલ્લાોમાં ૨૭.૫૦ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. જેમાં ૧.૧૮ લાખ લીમડાના રોપા, દેશી બાવળના ૪.૧૨ લાખ અને ૫.૭૭ લાખ ફળાઉ લાકડાના રોપાઓનો સમાવેશ થાય છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY